ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાસા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
તેણે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા હતા.
હાર્દિક વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બન્યો છે.
હાર્દિક વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બન્યો છે.
અલગ થયા બાદ બંને પોતપોતાનું જીવન જીવી રહ્યા છે.
તેનો પુત્ર અગસ્ત્ય ક્યારેક હાર્દિક સાથે તો ક્યારેક નતાશા સાથે જોવા મળે છે.
નતાશા બ્લેક ડ્રેસમાં એક અદભૂત તસવીર શેર કરી હતી.