ભારતીય એક્ટ્રેસ રૂખસાર ઢિલ્લોને નવી તસવીરો પોસ્ટ કરી છે

રૂખસારે વ્હાઇટ બ્રાલેટ બ્લાઉઝમાં તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

રૂખસારનો જન્મ લંડનમાં થયો હતો.

હાલમાં તે સાઉથ ઉપરાંત પંજાબી અને હિંદી ફિલ્મોમાં એક્ટિવ છે

તે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરીને તેના પરિવારનો બુટિક બિઝનેસ સંભાળવા માંગતી હતી.

રૂખસારે તેની કારકિર્દી કન્નડ સિનેમાથી શરૂ કરી હતી.