ભારત સામે ઈંગ્લેન્ડ – ત્રીજું ટેસ્ટ રોમાંચક રહ્યો
લંડનમાં રમાયેલ ત્રીજા ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું
રવિન્દ્ર જાડેજાની શાનદાર ઈનિંગ છતાં ભારત 170 પર ઓલઆઉટ થયું
રિષભ પંતનું રનઆઉટ અને મિડલ ઓર્ડરનો ધરાશાયી દેખાવ મોટું કારણ બન્યું
Englandના કેપ્ટન બેન સ્ટોક્સે ટીમને સંકટમાંથી બહાર કાઢી વિજય અપાવ્યો
જોફ્રા આર્ચરના જોરદાર સ્પેલે ભારતના વિકેટ ઝડપી લીધા
England હવે સિરીઝમાં 2-1થી આગળ થઈ ગયું છે