India Post ની મોટી જાહેરાત!ભારતીય પોસ્ટ વિભાગે નોંધાયેલ ડાક (Registered Post) સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે – લાંબા સમયથી ચાલતી સેવા હવે ઇતિહાસ બની જશે.
ક્યારે થશે અમલ?આ સેવા 2025ના અંત સુધી ધીમે ધીમે બંધ થશે.ગ્રાહકોને જુદી જુદી વૈકલ્પિક ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાશે.
શું હશે અસર?સરકારી દસ્તાવેજો, કોર્ટના નોટિસ, લેટેર્સ માટેનો મુખ્ય માર્ગ હવે બંધ થશે.જગ્યા લેશે Speed Post, e-Post અને અન્ય ડિજિટલ ઓપ્શન્સ.
કેમ લેવાયો નિર્ણય?ટેકનોલોજીની પ્રગતિ અને Registered Postનો ઓછો ઉપયોગખર્ચ વધ્યો અને સમયખેપ સેવાઓને બદલે ઝડપી ડિજિટલ વિકલ્પો વધુ લોકપ્રિય બન્યા.
હવે શું વિકલ્પો મળશે?✉️ Speed Post
📧 India Post e-Post📦 Courier Services📱 Trackable Online Service