ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ફાઇનલ રમાઈ રહી છે. 

ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

ભારત સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. 

પાકિસ્તાનની ટીમની કમાન સાહિબઝાદા ફરહાન સંભાળી રહ્યા છે અને બંને ટીમો ગોલ્ડ માટે મેદાનમાં છે. 

ફાઇનલ જીતનારી ટીમને ગોલ્ડ મેડલ જ્યારે હારનાર ટીમને સિલ્વર મેડલ મળશે.