ભારત કે પાકિસ્તાન: કોણ વધારે ધર્મ છોડે છે? 

પ્યૂ રિસર્ચ સેન્ટરે ધર્મ પરિવર્તન પર રિપોર્ટ જાહેર કર્યો. 

ભારતમાં ફક્ત 2% લોકો જ પોતાનો ધર્મ બદલાવે છે. 

ભારતમાં ધર્મ છોડવાના કેસ ખૂબ જ ઓછા છે. 

પાકિસ્તાનમાં મુસ્લિમ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. 

2017માં મુસ્લિમ વસ્તી 96.47% હતી, 2023માં 96.35% રહી ગઈ. 

એરસ્પેસ ઉપયોગ બદલ ભારત પાકિસ્તાનને કરોડો આપતું હતું, હવે બંનેને મોટો નુકસાન થયો!