G7 નો સભ્ય નથી ભારત, તો મેલોનીએ PM મોદીને કેમ બાલાવ્યા?  

13 થી 15 જૂન વચ્ચે ઈટલીના પુલિયામાં G7 સમિટ યોજાઈ રહી છે.  

આ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે દુનિયા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.  

PM તરીકેનો ત્રીજો કાર્યકાળ શરૂ કર્યા બાદ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.  

ભારત G7નું સભ્ય નથી પણ વારંવાર આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ કેમ?  

$2.66 ટ્રિલિયનના GDP સાથે, ભારતનું અર્થતંત્ર ત્રણ G7 સભ્યો કરતાં મોટું છે.  

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા