રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી મોદીને કહ્યું  

આપણા સંબંધો ઇતિહાસમાં ઊંડા મૂળ ધરાવે છે 

પુતીન એ પ્રધાનમંત્રી મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને રશિયા વૈશ્વિક મુદ્દાઓ ખાસ કરીને યુક્રેન પર સતત વાતચીત કરી રહી છે 

તેમણે આ બેઠકને મૈત્રીપૂર્ણ ગણાવી છે