15 ઓગસ્ટના રોજ ભારત સ્વતંત્રતા દિવસ ઉજવે છે

1947માં આ દિવસ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી  

આ દિવસ રાષ્ટ્રીય ગર્વ અને સ્વતંત્રતાનો પ્રતિક છે  

પરંતુ શું તમે જાણો છો કે તિરંગાને ફરકાવવાના કેટલાક નિયમો છે  

આ નિયમો તિરંગાની મર્યાદા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે  

તિરંગાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઇએ

આપણે રાષ્ટ્રીય ધ્વજને હંમેશા આદર સાથે ફરકાવવો જોઇએ