સુંદરતા વધારતા આ ફૂડને ડાયટમાં કરો સામેલ
ટામેટા ખાવાથી ત્વચા સારી રહે છે.
બેરીઝ બેરી પણ સ્કિનને એવર યંગ રાખશે. સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરી
આ બેરીઝ કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે.
ડાયટ ઓછી ચરબીવાળા દૂધનો સમાવેશ કરવો જોઈએ.
સોયાબીન પ્રોટીન, આયર્ન અને વિટામીન B થી ભરપૂર છે. સોયાબીનને ડાયટમાં અચૂક કરો સામેલ. સોયા મિલ્ક, ટોફુ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.