આ ફળોને કરો ડાયટમાં સામેલ, ઘટશે વજન  

આ ફળો ખાવાથી ફટાફટ વજન ઘટશે  

આપ ડાયટિંગ કરી રહયાં છો  

તો આ ફળનું સેવન અચૂક કરશો  

ખાલી પેટ પપૈયાનું કરો સેવન  

પપૈયું વેઇટ લોસમાં કરશે મદદ

એપલ ફાઇબરથી ભરપુર છે