હેલ્ધી લિવર માટે ડાયટમાં આ ફૂડ કરો સામેલ
લીલા પાંદડાવાળા શાકનું સેવન કરો
પાલક કેળ જેવા શાકનું કરો સેવન
ગાજર અને બીટમાં બીટાઇન હોય છે
જે લીવરની કોશિકાની મરમ્મત કરે છે
હળદર પણ લીવરને ડીટોક્સીફિકેશન કરે છે
અવોકાડો ગ્લૂટાથિયોનનો એક સારો સ્ત્રોત છે