અભિનેત્રી અને હૉટ મૉડલ માલતી ચાહરે હાલમાં ન્યૂ તસવીરોથી ધમાલ મચાવી છે

આ વખતે માલતીને રેડ શર્ટ અને જીન્સ ટૉપમાં ફોટોઝ શેર કર્યા છે  

મૉડલ માલતી ચાહર અગાઉ બિગ બોસ 19માં જોવા મળી હતી

ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહરની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

નવી તસવીરમાં માલતી ચહર વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે