ઉનાળામાં દહીં ભાત શરીરને ઠંડક આપે છે.
પાચનતંત્ર સુધારે છે અને એસિડિટી દૂર કરે છે
મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને ચરબી ઓછી કરે છે.
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ ઈમ્યુનિટી વધારે છે.
દહીં ભાતમાં પોષક તત્વો જેવી કે કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે.
ઉનાળામાં દહીં ભાતનું નિયમિત સેવન આરોગ્ય માટે લાભદાયક છે.
.
દહીં ભાતમાં પોષક તત્વો જેવી કે કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે.