નોરા ફતેહીના ન્યૂ ફોટોઝ બાદ સોશ્યલ મીડિયા પર ધમાલ મચી ગઇ છે

હાલમાં જ બ્લેક લેધર જેકેટમાં નોરા ફતેહીએ કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે  

નોરાએ તતસવીરોમાં કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં નોરા ફતેહીએ બોલ્ડ ફિગર બતાવ્યું છે

નોરા ફતેહીએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે