વધતા વજનના કારણે અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે
લોકો ઝડપથી વજન ઘટાડવા માંગે છે
તમારા ડાયેટમાં ફેટી ફિશને સામેલ કરો
કોફીથી પણ તમે વજન ઓછુ કરી શકો છો
ઇંડા પણ વજન ઘટાડવાનું કામ કરે છે તેમાં ભરપૂર પ્રોટીન હોય છે
તમે 2થી 3 કપ ગ્રીન ટી પીશો તો ફાયદો થશે
એપ્પલ સાઇડર વિનેગરનો ઉપયોગ વજન ઓછુ કરવા માટે ફાયદાકારક
ગ્રીક યોગર્ટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ હોય છે