કમાણી કરવી હોય તો ટાટાના આ 2 શેર ખરીદી લો

અનિશ્ચિતતાના આ સમયમાં, કમાણીનો શેર શોધવો ખૂબ જ મુશ્કેલ કાર્ય બની જાય છે.

જો તમે ક્વોલિટી શેર્સ શોધી રહ્યા છો, તો તમે ટાટાના 2 શેરમાં રોકાણ કરી શકો છો.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે ટાટા ગ્રૂપના આ બે શેરો આવનારા સમયમાં રોકાણકારોને 27 ટકા સુધીનો નફો આપી શકે છે.

ટાટા ટેકના શેરની ઇશ્યૂ કિંમત રૂ. 500 હતી

લિસ્ટિંગના દિવસે શેર 162.85 ટકાના વધારા સાથે રૂ. 1,314.25 પર બંધ થયો હતો.