જો તમે ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત છો  

તો તમારા લોહીમાં શુગર લેવલને નિયંત્રણમાં રાખવું સૌથી જરૂરી છે  

તેના માટે ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે  

તમે તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરીને ડાયાબિટીસથી કેટલીક હદે છૂટકારો મેળવી શકો છો  

કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહો  

ચિપ્સ જેવા વધુ તળેલા ખોરાડ ન ખાવો  

કેન ફૂડ, પેકેજ્ડ ફ્રાઈસ ન ખાઓ