સતત બેસીને કામ કરશો તો આ 5 બીમારીના ભોગ બનશો  

8-9 કલાક ઓફિસમાં બેસી રહેવાથી બીમારીઓ થાય છે  

ઘર કે ઓફિસમાં સતત બેસીને કામ કરવાનું જોખમકારક બને છે

ગરદનનો દુ:ખાવો - સતત બેસવાથી ગરદનની બીમારી થાય છે  

રોગપ્રતિકારક તંત્ર - જમવાનું પચતુ નથી, સતત અપચો રહે છે  

કમરનો દુ:ખાવો - કમર જકડાઇ જાય છે. દુઃખાવો સતત વધે છે  

વજન વધવું - સતત બેસવાથી શરીરનું વજન વધ્યા કરે છે