સફેદ ગાય
દેખાય તો શુભ સમય શરૂ. 🐄✨
મધુર અવાજ
સંભળાય તો સકારાત્મક ઉર્જા આવે.
નવ વરવધૂ
જોવી એટલે નવો પ્રારંભ.
શ્રીફળ
જોવું એટલે સમૃદ્ધિ અને શાંતિ.
પક્ષીઓ તમારું ઘેરો કરે
તો સફળતા નજદીક છે
વરસાદમાં સૂરજ
દેખાય તો શુભ સંકેત. 🌦️
દહીં કે દૂધ
જોવું એ શુભતાનું પ્રતીક