પોસ્ટ ગ્રાહકોને 5 વર્ષ માટે RD સ્કીમ ઓફર કરે છે
આ સ્કીમમાં ગ્રાહકોને 6.7 ટકા વ્યાજ મળે છે
આ સ્કીમમાં તમે 100 રુપિયાથી રોકાણ શરુ કરી શકો છો
આ સ્કીમમાં 12 હજાર રોકાણ કરશો તમે
મેચ્યોરિટી પર તમને 8,56,388 રુપિયા મળશે
1 લાખ 35 હજારથી વધુ વ્યાજ મળશે તમને