આ 10 ટિપ્સને ફોલો કરશો તો જીમમાં થશે ફાયદો

1. સારા જીમની પસંદગી કરવી

2. જીમની સ્વચ્છતાનું ધ્યાન રાખવું

3. જીમ જતાં પહેલા વૉર્મ-અપ જરૂર કરો

4. પુરેપુરી તૈયારી સાથે જીમમાં જાઓ

5. કન્ફર્ટેબલ ડ્રેસ પહેરીને જીમમાં જવું

6. જીમ પહેલા બૉડી ચેકઅપ જરૂર કરાવો