આ રીતે એક્સરસાઇઝ કરશો તો ફાયદાને બદલે થશે નુકસાન

એક્સરસાઇઝ દરમિયાન ન કરો આ 5 ભૂલ

ફિટનેસ માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે

એક્સરસાઇઝમાં લોકો કેટલીક ભૂલો કરે છે

ઓવર ટ્રેનિંગથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે

ઓવર ટ્રેનિંગથી ડિપ્રેશન પણ આવે છે

હાર્ડ એક્સરસાઇઝમાં પ્રોપર ફૂડ લેવું જરૂરી