આ 8 વસ્તુઓ ખાશો તો ફટાફટ ઉતરી જશે વજન, કરો ટ્રાય  

લૉ કેલેરીવાળા 8 ફૂડ, જે ઝડપથી ઉતારશે વજન  

ઓટ્સ - સવાર-સાંજ ઓટ્સ ખાવાથી ઝડપથી વજન ઉતરે છે

ગ્રીક યોગર્ટ - સમયસર ખાવાથી વજનમાં જબરદસ્ત રીતે ઘટાડો કરે છે  

પૉપકૉર્ન - આ હળવો નાસ્તો છે, આનાથી શરીરમાં વજન ઓછુ રહે છે  

માછલી - દરિયાઇ ભોજન માછલી શરીરમાં યોગ્ય વજનને જાળવી રાખે છે  

કૉટેજ ચીઝ - ચીઝને ભોજનમાં લેવાથી શરીરનું વજન યોગ્ય માત્રામાં રહે છે