જો ઓછુ પાણી પીશો તો થશે આ 5 બીમારીઓ, વાંચો

શરીરમાં પાણીની કમી થવાથી અનેક બીમારીઓ થાય છે

પાણીની કમીથી શરીરના કામ કરતાં અંગો નબળા પડે છે

ઓછું પાણી પીવાથી કબજિયાતની તકલીફ રહે છે

પાણીની કમીથી યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ખતરો વધે છે

ઓછું પાણી પીવાથી કિડનીની ગંભીર બીમારી થાય છે

શરીરમાં પાણીની કમીથી સ્કીન-ચામડીની બીમારીઓ થાય છે