આપણે ઘણીવાર વાળ ખરવાની સમસ્યાઓ માટે પ્રદૂષણ અથવા જેનેટિકને દોષિત ઠેરવીએ છીએ

આજના ઝડપી જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા છે.

જ્યારે તમે લાંબા સમય સુધી તણાવમાં રહો છો ત્યારે શરીર કોર્ટિસોલ નામનું હોર્મોન મુક્ત કરે છે.  

આ હોર્મોન વાળને આરામના તબક્કા માં ધકેલી દે છે, જેના કારણે તે અકાળે ખરવા લાગે છે.

જો તમે પૂરતું પાણી પીતા નથી તો તમારા વાળ શુષ્ક અને બરડ થઈ જાય છે.