ટ્રાવેલિંગ દરમિયાન આ ફુડનું કરશો સેવન તો તંદુરસ્ત રહેશો
ઇમ્યુનિટી બૂસટર લીંબુ તાવ, શરદીથી બચાવે છે.
આદુ માંસપેશીને આરામ આપે છે
ફુદીનો ફ્રેશનેસની સાથે પાચનતંત્ર સુધારે છે
દહીં પાચનતંત્રની સમસ્યાને સુધારે છે.
હળદર સર્કયુલેટરી સિસ્ટમને યોગ્ય બનાવે છે.
બદામ, કાજુ,અખરોટ ટ્રાવેલિંગ ફ્રેન્ડલી ફૂડ છે.