સ્વાસ્થ્ય માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે
આજકાલ અનિંદ્વાની વધી રહી છે સમસ્યા
આ સમસ્યામાં આ ઉપાય કારગર છે
ફુદીનાના પાનનું કરો સેવન
રાત્રે સૂતાના 2થી 3 કલાક પહેલા ખાવ
આ પાનના સેવનથી સારી ઊંઘ આવશે
ગાઢ નિંદ્રા માણવા માટે પણ કારગર છે