રાજગરાની પુરી અને શિરો ખાઈને કંટાળી ગયા છો તો બનાવો ક્રિસ્પી રાજગરાની ફરાળી ચીક્કી, જાણો રેસીપી  

શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. 

તો આવો જાણીએ ફરાળી ચીક્કી બનાવવાની સરળ રીત. રાજગરા માંથી ફરાળી ચીક્કી સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. 

ફરાળી ચીક્કી બનાવવો ખૂબ જ સરળ છે. જાણો ફરાળી ચીક્કી રેસિપી  

શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે 

તો આવો જાણીએ ફરાળી ચીક્કી બનાવવાની સરળ રીત. રાજગરા માંથી ફરાળી ચીક્કી સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી ચીક્કી બનાવવો ખૂબ જ સરળ છે. 

જાણો ફરાળી ચીક્કી રેસિપી સામગ્રી 1 ચમચી તેલ, 1 કપ દેશી ગોળ, ચપટી ફરાળી મીઠું, 1 કપ ફૂલેલા આખો રાજગરો, 1/2 ચમચી ઈલાયચી પાઉડર, 1/2 કપ મિક્ષ ડ્રાયફ્રૂટ્સ