નાસ્તામાં પૌઆ ખાઈને કંટાળી ગયા હોવ તો નાસ્તામાં પૌઆ માંથી ક્રિસ્પી કટલેટ બનાવો, બાળકોની બની જશે પ્રિય 

સામગ્રી 250 ગ્રામ પલાળેલા પૌઆ, 4-5 બાફેલા બટાકા, 2 સમારેલ ડુંગળી, 2 સમારેલ કેપ્સિકમ, 1/2 કપ બાફેલા વટાણા, 1/2 સમારેલ ગાજર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી ચાટ મસાલા, 1 ચમચી શેકેલું જીરું અને થોડી સમારેલ કોથમીર 

પૌઆ કટલેટ રેસીપી એક મોટા પાત્રમાં પલાળેલા પૌઆ, બાફેલા બટાકા, સમારેલ ડુંગળી, સમારેલ કેપ્સિકમ, બાફેલા વટાણા મિક્ષ કરો. 

પૌઆ કટલેટ રેસીપી એ મિશ્રણમાં સમારેલ ગાજર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાઉડર, ચાટ મસાલા, શેકેલું જીરું અને થોડી સમારેલ કોથમીર નાખી સારી રીતે મિક્ષ કરો. 

પૌઆ કટલેટ રેસીપી હવે ગોળ કટલેટનો શેપ આપો તેને (કોર્નફ્લોર અને પાણી) ના મિશ્રણમાં ડીપ કરો અને બ્રેડક્રમ્સમાં બન્ને સાઈડ ડીપ 

પૌઆ કટલેટ રેસીપી આમ પૌઆની બધી કટલેટ વારા વરથી તૈયાર કરો અને એક પેનમાં તેલ ગરમ કરો અને બધી કટલેટને ડીપ ફ્રાય 

પૌઆ કટલેટ રેસીપી બધી કટલેટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર પૌઆ કટલેટ સોસ અથવા દહીં સાથે નાસ્તમાં