બેડ કોલેસ્ટ્રોલ વધવાથી પગમાં સોજો આવવા લાગે છે. 

શ્વાસ લેવામાં પરેશાની થવી પણ એનું મહત્વપૂર્ણ લક્ષણ છે. 

– ઘણી વખત ચક્કર આવવા લાગે છે અને થાક વધુ અનુભવાય છે. – 

ત્વચા પર અમુક નિશાન દેખાય તો એ પણ સંકેત હોઈ શકે છે. 

બ્લડ સરક્યુલેશનમાં અવરોધ થવાને કારણે આ સ્થિતિ થાય છે. 

જો આ લક્ષણો સતત જણાય તો તરત ચેતી જાવ. 

ડોક્ટરની સલાહથી કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે.