શરીરમાં આ 5 સંકેત મળે તો સમજો પ્લેટલેટ્સ ઓછા થયા
આ રીતે જાણો શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થયા છે ?
પ્લેટલેટ્સ ઓછા થતાં જ શરીરમાં મળે છે આ સંકેત
પ્લેટલેટ્સ ઓછા થતાં અસહ્ય માથાનો દુઃખાવો થાય છે
શરીર, સ્નાયુઓ અને સાંધામાં દુઃખાવો થાય છે
શરીરમાં થાક સાથે અને નબળાઇ અનુભવાય છે
આંખોમાં સતત દુઃખાવો થતો રહે છે