ત્વચા ઢીલી પડી રહી છે તો નિયમિત કરો આ ઉપાય
ઉંમરની અસર સ્કિન પર પહેલા વર્તાય છે
40 બાદ સ્કિનમાં રિંકલ્સ પડવા લાગે છે
40 પ્લસ બાદ સ્કિનને વધુ કેરની જરૂર પડે છે
આ માટે સ્કિન પર ઓઇલ મસાજ જરૂરી છે
કોકોનટ ઓઇલથી મસાજ કરો
ત્વચા માટે કોકોનટ ઓઇલ બેસ્ટ છે