ઈન્ડોર પ્લાન્ટ્સ થઈ જાય છે ખરાબ, તો ટ્રાઈ કરો આ
ઈંડોર પ્લાન્ટ્સ નિયમિત રીતે સંભાળ રાખવા છતાં પણ આપના ઈન્ડોર પ્લાન્ટ્સ ખરાબ થઈ જાય છે, તો કેટલીક વાતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે
ટિપ્સ આજે અમે આપને જણાવીશું ઈન્ડોર પ્લાન્ટ્સને ખરાબ થતાં કેવી રીતે અટકાવી શકાય તેની ખાસ ટિપ્સ વિશે.
મુખ્ય કારણો ઈંડોર પ્લાન્ટ્સના ખરાબ થવાના ઘણા કારણો હોય શકે છે, પરંતુ સૌથી ખાસ અને સામાન્ય કારણ છે પાણી.
પાણીની માત્રા ઈન્ડોર છોડમાં જરૂરિયાત મુજબ પાણી પીવડાવવું જરૂરી છે, જરૂરીયાત કરતાં વધારે કે ઓછી પાણી નાખવાથી છોડ મુરઝાવવા લાગે છે
ટુથપિક ટુથપિકની મદદથી આપ છોડમાં પાણીનો ભેજ ચેક કરી શકો છો. ટુથપિકને માટીમાં નાખીને બહાર કાઢો, જો તેમાં માટી લાગી હોય તો છોડને પાણીની જરૂર નથી.
ડ્રેનેજ છોડના કુંડામાં ડ્રેનેજ હોલ બનેલું હોવું જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખો. જો પાણીનો નિકાસ નહીં થાય તો છોડ વહેલો મુરજાઈ જશે.