રોજ કેળાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા ફાયદા પહોંચે છે

કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે

તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું

કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે  છે

કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે

રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ

કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે