જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તો તેણે રાત્રે એક વસ્તુ દૂધમાં મિક્ષ કરીને પીવી જોઈએ, જેથી સવારે પેટ ઝડપથી સાફ થઈ જાય છે.

આ પેટ સંબંધિત સમસ્યા છે, જેના કારણે પેટ ઝડપથી સાફ નથી થતું. આ કારણે પાચન સંબંધી અન્ય સમસ્યાઓ પણ વધી શકે છે.

કબજિયાતથી રાહત મેળવવા માટે એટલે કે સવારે પેટ સાફ કરવામાં સરળતા રહે તે માટે દૂધમાં એક વસ્તુ મિક્સ કરીને પીઓ.

આ એક વસ્તુ પાચન માટે ફાયદાકારક છે.

કબજિયાતવાળા લોકોએ દરરોજ દૂધમાં ઇસબગુલ મિક્ષ કરીને પીવું જોઈએ.

ઇસબગુલમાં ઉચ્ચ ફાઈબર હોય છે, જે પેટને સાફ કરે છે.

1 ગ્લાસ હૂંફાળા દૂધમાં 1 ચમચી ઇસબગુલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો.