✅ IBPSએ મેઇન્સ પરિણામ જાહેર કર્યું છે, ઉમેદવારો હવે ઑફિશિયલ વેબસાઇટે ચેક કરી શકે.

રિઝલ્ટ સાથે પ્રોવિઝનલ એલોટમેન્ટ લિસ્ટ પણ પ્રકાશિત થયું છે.

પસંદગી પામેલા ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આગામી તબક્કો શરૂ થશે.

 ibps.in વેબસાઇટ પરથી તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો.

આ વર્ષે કટ-ઓફ સ્કોરમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો

તમારું રિઝલ્ટ તપાસવા માટે ઝડપથી વેબસાઇટ પર જાઓ!

વેબસાઇટ પર જાઓ!