આ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ફેશનેબલ ક્વિન બની છે હુમા કુરેશી  

પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે હુમાએ લૂકને કેરી કર્યો છે  

હુમા કુરેશીએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે  

હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે  

હવે ફરી એકવાર હુમા કુરેશીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે  

અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે  

હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે