હુમા કુરેશી બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે

હુમાએ બોલીવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે  

હુમા કુરેશી કરોડની રુપિયાની માલકીન છે  

હુમા કુરેશી રોયલ લાઈફસ્ટાઈલ જીવે છે  

હુમાએ ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલીવૂડ ડેબ્યૂ કર્યું  

ડેબ્યૂ ફિલ્મની ફી માત્ર 75 હજાર રુપિયા હતી

હાલમાં એક્ટ્રેસ ફિલ્મ માટે 2-3 કરોડ ફી લે છે