ગુજરાતમાં ગરમી બાદ હવે અસહ્ય ભેજ (Humidity) વધતા લોકો પરસેવાથી પરેશાન થયા.
ભેજવાળા વાતાવરણમાં શરીરમાં પાણી ઓછું થવાથી ડિહાઇડ્રેશનનો ખતરો વધે છે.
અશક્તિથી બચવા માટે દિવસ દરમિયાન લીંબુ પાણી, નાળિયેર પાણી કે ORS પીવો.
સ્કીન ઇન્ફેક્શન અને રેશિઝથી બચવા માટે માત્ર ઢીલા સુતરાઉ (Cotton) કપડાં પહેરો.
બહારનું ખુલ્લું કે વાસી ખાવાનું ટાળો અને હળવો તેમજ તાજો ખોરાક લેવાનો આગ્રહ રાખો.