IPL ખેલાડીઓનો કેટલો ટેક્સ કપાય છે?

આયોજન ભારતમાં દર વર્ષે IPL નું કરવામાં આવે છે.  તેના ખેલાડીઓની પસંદગી કરવા માટે ઑક્શન કરવામાં આવે છે.

આ ઑક્શનમાં એક-એક ખેલાડીઓ લાખો-કરોડો રૂપિયામાં વેચાય છે.  જ્યારે પણ IPL અથવા કોઈપણ લીગમાં ઑક્શન પ્રાઇઝ મળે છે તો તેમાં TDS કપાય છે.

સામાન્ય રીતે ભારતીય ખેલાડીઓને જેટલું પેમેન્ટ મળે છે તેના 10% TDS કપાય છે.

તેની સાથે તેઓને ટેક્સ પણ આપવું પડે છે.

વિદેશી ખેલાડીઓને 20 ટકા TDS આપવાનું હોય છે.

વિદેશી ખેલાડીઓને TDS સિવાય અન્ય કોઈ ટેક્સ આપવો નથી પડતો.