રોજ પલાળેલી બદામ કેટલી ખાવી જોઇએ?
બાળકોથી લઇને મોટા સુધી બાળકો ખાઇ છે બદામ
પલાળેલી બદામ ગુણકારી છે
બદામ મેમોરીને બૂસ્ટ કરે છે
બદામમાં પ્રોટીન કેલ્શિયમ હોય છે
બદામમાં મેગ્નેશિયમ વિટામિન ઇ છે
પલાળેલી બદામ સવારે ખાલી પેટ ખાવ