ચાને કેટલીવાર સુધી ઉકાળવી જોઈએ તે લોકોના ટેસ્ટ પર ડિપેંડ કરે છે  

લોકોના મનમાં વારંવાર ચાને ઉકાળવાને લઈ પ્રશ્નો ઉભા થાય છે  

તમે કઈ ચા પી રહ્યા છો તેના પર નિર્ભર કરે છે  

કેટલાક લોકો દૂધ વગરની ચા પીવે છે, જયારે કેટલાક દૂધ વાળી અને અમુક ગ્રીન ટી પીવે છે  

એક સારી અને કડક ચા માટે દૂધ નાંખ્યા બાદ તેને 2 થી 3 મિનિટ ઉકાળો  

ચા ને વધારે ઉકાળવાથી તેનો સ્વાદ કડવો થઈ જાય છે

જો દૂધ પહેલાથી ગરમ હોય તો ઉકાળવાનો સમય ઘટાડો