ઉનાળાની ગરમીમાં સ્વાસ્થ્ય કેવી રીતે જાળવશો?
કાળઝાળ તાપથી બચવા સાવધાની રાખો
ટુ-વ્હીલર ચલાવતી વખતે ચહેરો અને હાથ ઢાંકો
સખત ધૂપમાં ઘરની બહાર જવાનું ટાળો
દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવો
પાણીયુક્ત ફળો: તરબૂચ, દ્રાક્ષ, ફળોનું સેવન વધુ કરો
લીલી શાકભાજી અને સંતુલિત આહાર લો