કેવી રીતે શરૂ થઈ હતી કેટરીના અને વિક્કીની લવસ્ટોરી?

કેટરીના કૈફ અને વિક્કી કૌશલને કોણ નથી જાણીતું એક સમય હતો જ્યારે કેટરીના અફેર બોલિવૂડમાં ચર્ચામાં હતાં

ચાલો જાણીએ વિક્કી અને કેટરીનાની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી?  આજે વિક્કી કૌશલ 36મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે

તેનો જન્મ 16 મે 1988માં થયો હતો વિક્કી અને કેટરીનાની લવ સ્ટોરીની શરૂઆત સપ્ટેમ્બર 2019માં થઈ હતી

શરૂઆતમાં આ કપલે પોતાના સંબંધને ઓફિશિયલ અનાઉન્સ નહતું કર્યું બાદમાં 2019માં એક અવોર્ડ શોમાં કેટરીનાએ વિક્કીને લગ્ન માટે પ્રપોઝ કર્યું

પરંતુ એક ઈન્ટરવ્યુમાં વિક્કીએ ખુલાસો કર્યો કે, આ પહેલાથી સ્ક્રિપ્ટેડ હતું બંનેએ 2021માં લગ્ન કરી લીધા હતાં