ટીવીની હૉટ એક્ટ્રેસ ટીના દત્તાએ ઘરમાં નવા શેડ્સમાં ફોટોશૂટ કરાવ્યુ છે  

આ વખતે સ્ટાઇલિશ આઉટફિટમાં ટીના દત્તાએ ફેન્સના હોશ ઉડાવ્યા છે  

ટીના દત્તાએ બૉલ્ડ એન્ડ બ્યૂટીફિલ ક્રૉપ ટૉપમાં કેમેરા સામે ખાસ તસવીરો કેપ્ચર કરાવી છે  

વૉલ સપોર્ટ સાથે એક્ટ્રેસ ટીના દત્તાએ પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે  

હેરી બન, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે ટીના દત્તાએ લૂકને પુરો કર્યો છે  

ટીવી એક્ટ્રેસ ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે