હૉટ મૉડલ અને એક્ટ્રેસ અંકિતા દવેએ નવી તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે

વેબસીરીઝ એક્ટ્રેસ અંકિતા દવેનું આ વખતે એકદમ હૉટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયું છે  

અંકિતાએ કેમેરા સામે ક્લીવેજ બતાવીને એકથી એક સેક્સી પૉઝ આપ્યા છે  

અંકિતાએ શૉર્ટ્સમાં કર્વી એન્ડ ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે  

અંકિતા સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે  

અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી

અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો