હૉટ એન્ડ યંગ એક્ટ્રેસ ટીના દત્તાએ ખાસ તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવી
આ વખતે ઓલ બ્લેક સ્કીન ટાઇટ ડ્રેસમાં પરી લાગી રહી છે ટીના દત્તા
કેમેરા સામે ઉભા રહીને ટીના દત્તાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે
ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી
32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે