હૉટ એન્ડ બૉલ્ડ મૉડલ ગરિમાએ હાલમાં જ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

ગરીમા ચૌરસિયાએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે

આ વખતે ગરીમાએ સમર લૂકમાં સિઝલિંગ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે

ચશ્મા, હેરી બન, હાઇ હીલ્સ અને કર્વી ફિગર સાથે ગરીમા ચોરસિયાએ લૂકને પુરો કર્યો છે

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે

28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો