હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ માહિરા ખાને ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

આ વખતે માહિરાએ સિમ્પલ સાડી લૂકમાં તસવીરો શેર કરી છે

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપા સાથે લૂકને માહિરાએ કેરી કર્યો છે

કેમેરા સામે માહિરા ખાને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે

માહિરાની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે

આ દિવસોમાં અભિનેત્રી પોતાની અલગ અંદાજને કારણે ચર્ચામાં રહે છે

અભિનેત્રીનો નવો લૂક પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે